દાહોદ જિલ્લાના ઝાલોદમાં એકલ વિદ્યાલયના બાળકોને ફ્રેન્ડ ફોર ટ્રાઇબલ્સ (FTS) દ્વારા નોટબુક, સ્લેટ અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું in

0
73

ઉત્તર ગુજરાત ભાગ અચલ દાહોદ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામોત્થાન અને સાથે સાથે ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ મળી રહે તેવા હેતુથી એકલ અભિયાન અંતર્ગત ફ્રેન્ડ ફોર ટ્રાઇબલ્સ (FTS) દ્વારા ઝાલોદના ઝલાઈ માતા મંદિર ખાતે એકલ અભિયાનના કાર્યકર્તા અને દાહોદ જિલ્લા બજરંગ દળ ના સંયોજક મનીષભાઈ પંચાલ અને તેમના સથીમિત્રો દ્વારા સ્લેટ નંગ ૧૦૫૦૦, નોટબુક નંગ ૧૦૫૦૦ અને બોલપેન નંગ ૧૦,૫૦૦ મળીને અંદાજે કુલ ₹.૧૨૧૦૦૦/- ની રકમ દ્વારા ઉપરોક્ત શૈક્ષણિક સાધન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here