દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અસાયડી ગામે બની ઘટના, ટ્રેનની અડફેટમાંં એક દિપડાનુ થયુ મોત, દેવગઢ બારીયાના અસાયડી ગામે બની ઘટના, ટ્રેનની અડફેટે દિપડાના 2 કટકા થઈ ગયા, દિપડાની ઉમર અંદાજે 17 થી 18 માસની હોવાનુ પ્રાથમિક માહીતીના આધારે જાણવા મળેલ છે. વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી દિપડાના પી.એમ ની કાર્યવાહી હાથ ધરી.
દાહોદ જિલ્લાના દેવ. બારીયા તાલુકાના અસાયડી ગામે બની ઘટના : ટ્રેનની અડફેટમાંં એક દિપડાનુ મોત
RELATED ARTICLES