દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષકોએ દિન – 1 નો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા હતા. તેનો ચેક આજે તા.૧૪/૦૪/૨૦૨૦ ને મંગળવારના રોજ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. પટેલ સાહેબ જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ સુરતનભાઈ, મંત્રી હસમુખભાઈ પંચાલ, શિક્ષક સંઘના બળવંત ડાંગર, મંત્રી નિતેશપટેલ દ્વારા પગારનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા ચેક કલેક્ટર વિજય ખરાડી આપવામાં આવ્યો હતો.
