દાહોદ જિલ્લાના ફતેપુરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત ફતેપુરા P.S.I. અને B.S.F. ની બટાલિયન દ્વારા કર્યું ફ્લેગ માર્ચનું આયોજન

0
193

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં લોકસભા ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેને અનુલક્ષીને કોઈ ઘટિત ઘટના કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સમગ્ર ફતેપુરા નગરમાં P.S.I. હાર્દિક દેસાઈ, પોલીસ સ્ટાફ તથા B.S.F. ની બટાલિયનના જવાનો સાથે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here