દાહોદ જિલ્લાના ફતેપુરાના વલુંડી ગામની સગીરાનું અપહરણ

0
239

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ ગુન્હા પોકસો એકટ મુજબ વલુંડી ગામની 16 વર્ષની સગીરાને પોતાની પત્ની બનાવીને રાખવાના ઈરાદા થી ફરિયાદીના વાલીપણામાંથી કરિયાણાના ગલ્લેથી પકડી જબરજસ્તી કરી ઊંચકી પેસેન્જર રેકડામાં નાખી અપહરણ કરી હાર્દિક ધનજી બરજોડ વલુંડીનાઓ ઉપાડી નાસી ગયેલ છે ફરિયાદી મોહન કાળુ બરજોડ વલુંડીએ ફતેપુરા પોલીસમાં ફરિયાદ કરી છે કે ફરિયાદમાં જણાવેલ માણસોની તપાસમાં નીકળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here