દાહોદ જિલ્લાના ફતેપુરાના વાંગડના માધવા આરોગ્ય કેન્દ્ર દ્વારા વાંગડ પટેલ ફળિયામાં લોકોના કોરોના રેપિડ ટેસ્ટ કરવા કરવામાં આવ્યા હતા. તેમાં માધવા પટેલ ફળિયામાં ટોટલ કુલ મળી 25 કેસની તપાસ કરવામાં આવી હતી. બધા જ કેસો નેગેટિવ આવ્યા હતા. જેથી ગ્રામજનોમાં શાંતિ અને ખુશખુશાલી જોવા મળી હતી.
