દાહોદ જિલ્લાના ફતેપુરાના જલાઈ તળાવમાંથી કોઈક અજાણ્યા ઇસમની લાશ મળી

0
210

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના જલાઈ તળાવમાંથી કોઈક અજાણ્યા પુરુષ અંદાજે ઉ.વ. ૩૬ વર્ષની લાશ મળી આવ્યાની માહિતી જોગડાભાઈ હીરાભાઈ પારગીને મળતા તેઓએ ફતેપુરા પોલીસને જાણ કરતા જલાઈ તળાવમાંથી લાશ કઢાવી તેને પી.એમ.માટે ફતેપુરા સરકારી દવાખાને લાવવામાં આવી હતી. અજાણ્યા માણસનું કોઈ નામ ઠામ મળેલ નથી. કયા કારણસર તે તળાવમાં પડી જઇ ગયેલ છે તે જાણકારી મળેલ નથી. ફતેપુરા પોલીસે અકસ્માત મોત નં. ૦૭/૨૦૨૦ અંતર્ગત CRPC કલમ ૧૭૪ મુજબ તપાસ ચલાવી આગળની કાર્યવાહી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here