દાહોદ જિલ્લાના ફતેપુરામાં દશામાની મૂર્તિઓ વેચનાર વેપારીઓનું ઘોડાપૂર ઉભરાયું

0
205

 PRAVIN KALAL –– FATEPURA 

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

હાલ દશામાતાના પર્વના ગણતરીના દિવસો બાકી છે ત્યાં દશામાની મૂર્તિઓ વેચનાર વેપારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં માં દશામાની મૂર્તિઓની વેચાણ ની ૩૦ થી ૩૫ દુકાનો હોય એવું જણાઈ રહ્યું છે. મૂર્તિઓ વેચનારામાની મૂર્તિઓને શણગાર તેમજ અવનવી રીતે અલગ અલગ આકર્ષણ કરી મૂર્તિઓને સજાવે છે અને પોતાની મૂર્તિઓ વધારે વેચાણ થાય એ આશયથી વધુ સુશોભિત કરે છે અને અવનવી લાઈટો લગાવીને દુકાને સજાવે છે જેથી કરી બજારમાં સાંજના સમયે નવીન દ્રશ્યો જોવાતા હોય તેવું જણાય છે આમ લોકોમાં પણ ધાર્મિક ભાવના જાગી હોય એવું મનાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here