દાહોદ જિલ્લાના ફતેપુરામાં અલગ અલગ વિસ્તારોમાં વિઘ્નહર્તા શ્રીજીની સ્થાપના કરવામાં આવી

0
107

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરમાં અલગ અલગ વિસ્તારોમાં વિઘ્નહર્તા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ઝાલોદ રોડ, હોળી ચકલા, જલારામ ચોક, માતાજી મંદિર, પોલીસ સ્ટેશન, લક્ષ્મીનારાયણ યુવક મંડળ વિગેરે જગ્યા ઉપર વિઘ્નહર્તા શ્રીગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે અને ભક્તો સાચા મનથી ભાવથી વિઘ્નહર્તાને પુજા પાઠ કરી મોદક ચડાવી રીઝવે છે. કાલા વાલા કરીને તેવી રીતે પ્રભુને પ્રાર્થના કરે છે અને પોતાના જે કષ્ટ અને દુઃખ હોય અને પોતાના જીવનમાં જે કાંઈ પણ વિઘ્ન આવે તે હરવા માટે શ્રીજી ચરણોમાં પ્રાર્થના કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here