દાહોદ જિલ્લાના ફતેપુરામાં અંબાજી માતાના મંદિરે સાર્વજનિક ગરબા મહોત્સવ થયું આયોજન 

0
422

દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં વરસાદના વિરામ બાદ નોરતાના સાતમા દિવસે ગરબા જામ્યા હતા. વરસાદ પડવાના કારણે ગરબા રમનારાનો ઉત્સાહ ડગમગી ગયો હતો. પરંતુ માતાજીની કૃપાથી બે દિવસ વરસાદ ન પડતા ફરી ખેલૈયા ઓ મા ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યા હતા અને ગરબો જામ્યો હતો આયોજક મંડળ દ્વારા પણ ખેલૈયાઓ માટે અવનવા નાસ્તાઓ નું આયોજન કરવામાં આવે છે અને લાહણી પણ વહેંચવામાં આવે છે જેથી કરી ગરબા ખેલૈયાઓ માં આકર્ષણ પેદા થાય છે અને રમવા માટે આતુર બને છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here