દાહોદ જિલ્લાના ફતેપુરામાં રેન્જ આઇ.જી. એમ.એચ.ભરાડાએ કરી સરપ્રાઈઝ વિઝિટ

0
447

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં રેન્જ I.G. એમ.એચ ભરાડાએ સરપ્રાઈઝ વીઝીટ કરી હતી. રેન્જ I.G. એમ.એચ ભરાડાની ઉપસ્થિતિમાં સર્વે સ્ટાફ એલર્ટ રહ્યા હતા. રેન્જ I.G. એમ.એચ ભરાડા દ્વારા બોર્ડર ઉપર ઈટાબારા ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. ત્યાંની વિઝીટ પતાવી ઘુઘસ ચેકપોસ્ટ  ઉપર મેડિકલ સ્ટાફ તેમજ રેશનિંગની દુકાનોની પણ વિઝીટ કરી હતી. અને લોકડાઉન વિશે જાણકારી આપી એકબીજા સાથેનું ડિસ્ટન્સ જાળવી રાખવા માટે જણાવેલ હતું. ત્યાંથી ફતેપુરા ટાઉનમાં lockdown વિશે તપાસ કરી મહિસાગર જિલ્લા જવા રવાના થયા હતા આમ રેન્જ આઇજીની સરપ્રાઇઝ વિઝિટ ની ઉપસ્થિત થતાં ફતેપુરામાં સન્નાટો છવાઇ ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here