દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વટલી ગામ થી 18 વર્ષનો છોકરો ઘર છોડી જતો રહેલ

0
278

 PRAVIN KALAL –– FATEPURA 

મળતી માહિતી અનુસાર દાહોદ જીીલલના ફતેપુરા તાલુકા ના ફતેપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વટલી ગામમાં રણવીર સુક્રમભાઈ સોલંકી ઉમર વર્ષ 18 ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે. તેને શરીરએ લીલા રંગનું ચોકડી વાળુ લાંબી બાંયનું શર્ટ પહેરેલું છે અને કમરે ભૂરા રંગનું પેન્ટ પહેરેલું છે. ગુજરાતી ભાષા બોલે છે અને ઊંચાઇ ૫ ફૂટ જેટલી છે. રંગ ઘઉંવર્ણો છે, માથાના વાળ કાળા છે અને આગળના બે દાંત બહારની તરફ દેખાય છે, ડાબા પગે ઘુટી પાસે જૂનું વાગેલાનું નિશાન છે. પાતળા બાંધાનો છોકરો છે. જે કોઈ ભાઈને જાણ થાય અને મળે તો દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here