દાહોદ જિલ્લાના મુંડાહેડા – ચાકલીયા હાઇવે ઉપર ઇનોવા અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત, મોટરસાઈકલ સવાર બે યુવાનોની ધટના સ્થળે મોત

0
1592

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા – ચાકલીયા હાઇવે ઉપર ઇનોવા અને મોટરસાઈકલ વચ્ચે અકસ્માત. મોટર સાઈકલ સવાર બે યુવાનોની ધટના સ્થળે મોત. મરનાર બે યુવાનો સાપોઇ ગામના હોવાનુ જાણવા મળેલ છે. લીમડી પોલીસને જાણ થતા ધટના સ્થળે પહોંચી. બન્ને યુવાનોના મૃતદેહ ને સરકારી દવાખાનામાં ખસેડાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here