દાહોદ જિલ્લાના લીમખેડામાં પોલીસ દ્વારા 2 વ્હીલર ગાડીઓનું ચેકીંગ હાથ ધરતા લોકોમાં ફફડાટ

0
124

BURHAN BADSHAH –– LIMKHEDA 

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA 

દાહોદ જિલ્લામાં એકસીડન્ટની વણઝાર થતા આજ રોજ તા.૧૭/૦૫/૨૦૧૯ ને ગુરૂવારના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા ગામના P.I. બી.બી.બાઘોડિયા અને ટ્રાફિક પોલીસ દિનેશભાઈ તથા સ્ટાફના માણસો સાથે રાખી 2 વ્હીલર ગાડીઓ રોકી ચેકિંગ હાથ ધરતા કોઈની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન મળતા અને 2 વ્હીલર મોટરસાઇકલ હેલ્મેટ વગર ચલાવતા અને ચાર ચાર લોકોને 2 વ્હીલર ઉપર બેસાડી મુસાફરી કરતા લોકોને પકડી મેમો આપતા 2 વ્હીલર ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, અને લીમખેડા પોલીસની આ કામગીરી ને લોકો બિરદાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here