દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલ મહાકાળી માતાના મંદિરે ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો 

0
130

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ કોટા મહાકાળી માતાના મંદિરે અન્નકૂટ કરવામાં આવ્યો. જેમાં માતાજીને વિવિધ પ્રકારના મિષ્ટાન ભોગ ધરવામાં આવ્યા હતા. ભાવિભક્તો દ્વારા સાંજના સમયે મહાઆરતી કરવામાં આવી હતી. સંજેલી તેમજ આસપાસના લોકોએ આ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ આ વર્ષે આષો સુદ પૂનમના રોજ કોટા ગામે આવેલ શ્રી મહાકાળી મંદિરે અન્નકૂટનો કાર્યકર્મ ભવ્ય રીતે યોજવામાં આvyo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here