દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોરી રોડ ઉપર બાઈક એક્સીડંટમાં એકનું મોત 

0
407
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં નેનકી આઉટ પોસ્ટની હદમાં આવેલ સરોરી ગામે ગત રાત્રીએ એટલે કે તા.૨૧/૦૩/૨૦૨૦ ને શનિવારના ૦૮:૦૦ વાગ્યાના સમયે બે અજાણ્યા ઇસોમો પોતાની બાઈક નંબર GJ AD 7556  લઈને ફૂલ ઝડપે હંકારી રહ્યા હતા તે સમયે કોટા ગામના નાનાભાઈ ધુલાભાઈ બારીયાને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ ઉપર જ મોત થયું હતું. જયારે ફૂલ ઝડપે બાઈક ચલાવનારને પણ પગના ભાગે તેમજ તેની પાછળ બેેેસેેલા યુવાનને પણ ચેહરાના ભાગે ઈર્જા થઈ હતી. તેમને વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા.  અકસ્માતની ફરિયાદ સંજેલી પોલોસ સ્ટેશનમાં કરતા સંજેલી પી.એસ.આઈ. ડી.જે. પટેલ તેની વધુ તપાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here