દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામમાં મકવાણા પરિવાર દ્વારા ખાદ્ય કીટનું કરવામાં આવ્યું વિતરણ

0
333
લોકડાઉનની સ્થિતિમાં ગરીબ પરીવારને ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુ થી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા ચમારીયા ગામના રહેવાસી લાલાભાઈ મકવાણાના પરિવાર તરફ થી 151 જેટલી ખાદ્યસામગ્રીની કીટો બનાવીને વિધવા બાઈ તેમજ ગરીબ પરીવારમાં આપવામાં આવી. દેશ ભરમાં જયારે કોરોના વાઇરસ ના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ પરીવારને બે ટાઈમનું ખાવા મળી રહે તે હેતુ થી સંજેલીના ચમારીયામાં મકવાણા પરીવાર તરફ થી 151 જેટલી કીટો બનાવીને વિતરણ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here