દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મામલતદારને આદિવાસી સમાજે આપ્યું આવેદનપત્ર

0
647

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા આજે તા.૧૫/૦૭/૨૦૨૦ ને બુધવારના રોજ સવારના ૧૧:૩૦ વાગ્યે મામલતદાર કચેરી સંજેલી ખાતે એક આદિવાસી સમાજ દ્વારા દરેક આદિવાસી એક હોવાના નાતે દેશમાં આપણી બોલી આપણા રીતરિવાજ, આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ હરહમેંશ ને માટે જળવાઈ રહે તે હેતુથી આપણા ભીલ ગણ રાજ્ય (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર) ના અલગ અલગ વિસ્તારને “ભીલપ્રદેશ” આ એક જ નામથી જાહેર કરવાની માગણી સાથે તેના સંદર્ભમાં જિલ્લા કલેક્ટર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ થી માંડી દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્ર પહોંચે તેવી રીતે સંજેલી મામલતદારને અમારી માંગ પુરી થાય તે હેતુ થી સમગ્ર આદિવાસી પરિવાર સંજેલીના અગ્રણીઓ દ્વારા સંજેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here