દાહોદ જિલ્લાના સંજેલી વિસ્તારમાં વરસાદની ફરીથી ધમાકેદાર એન્ટ્રીના કારણે મકાઈ – ડાંગરના પાકને ભારે નુકશાન

0
128
 SMIT DESAI –– SANJELI 
સંજેલી તાલુકામાં આજે બુધવાર ના રોજ બપોરના દોઢ વાગ્યા ના સમયે ભારે પવન અને ગાજ વિજ સાથે વરસાદ ખાબકીયો હતો વરસાદ પડતા ખેડુતોમાં ભારે ચિંતા છવાઈ છે. કેટલાક ખેડૂતોના ઘર આંગણે મકાઈના તૈયાર પાકને સુકાવા મુકેલ અનાજ પણ ભારે વરસાદમાં પલડી જતા મોટુ નુકસાન થવા પામ્યું છે, ત્યારે દોઢ વાગ્યાના સમયે આચાનક વરસાદ આવતા મકાઈ તથા ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here