દાહોદ જિલ્લાના Dy. S. P. કલ્પેશ ચાવડા દ્વારા તમામ લોકોને એક મહત્વપૂર્ણ અને અમૂલ્ય સૂચન

0
1824

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક હિતેશ જોઇસરના માર્ગદર્શન હેઠળ દાહોદના Dy. S.P. એ એક મહત્વપૂર્ણ સુઝાવ કરેલ છે. જેનુ દાહોદ જિલ્લાના દરેક વ્યક્તિ દ્વારા પાલન થવું જોઈએ. દરેક વ્યક્તિએ એક નાની ડાયરી પોતાની પાસે રાખવી અને દરરોજ જે જે વ્યક્તિના સંપર્કમાં આવે અથવા તેના ઘેર આવે જે આપનો કોઈ જાણ્યો અજાણ્યો માણસ હોય તેનું નામ એક પાન પર લખી નાંખે જેથી કોરોના વાઈરસના સંક્રમણમાં આવેલા વ્યક્તિઓને ઓળખવામાં મદદ મળશે અને પોલીસ તથા પ્રસાશનને મદદ થશે જેને કોંટેક્ટ ટ્રેકીન્ગ કહે છે.

ઉપરનો આ સંદેશ તમારા આજુબાજુમાં રહેતા તમામ લોકો સુધી પહોંચાડી પોલીસને વહીવટી તંત્રને મદદ કરો. નાનામાં નાની સૂચના કામમાં આવશે. જેનાથી ઘણી જિંદગી બચી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here