દાહોદ જિલ્લાનો રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ દાહોદ જિલ્લાના સંજેલી ખાતે પાણી પુરવઠા, કુટિર ઉદ્યોગ અને મીઠા ઉદ્યોગના સંસદીય સચિવ વાસણ આહિરે ના હસ્તે યોજવામાં આવ્યો

0
360
Keyur A. Parmar
logo-newstok-272-150x53(1)
KEYUR PARMAR – DAHOD
           દાહોદ જિલ્લાનો રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ દાહોદ જિલ્લાના સંજેલી ખાતે પાણી પુરવઠા, કુટિર ઉદ્યોગ અને મીઠા ઉદ્યોગના સંસદીય સચિવ વાસણ આહિરના વરદ્દ હસ્તે સવારે 9.00 કલ્લાકે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારની પ્રશંશા કરી હતી અને દાહોદ જિલ્લામાં ગરીબો માટેની યોજનાઓ જે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે તેનો પુરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here