દાહોદ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત રહેેેતા ધાનપુર તાલુકાના શણગાસર ગામની ઘટના, 7 વર્ષીય બાળકી પર દીપડાએ કર્યો હુમલો, ગઈ રાત્રે ઘરની બહાર પેશાબ કરવા ગયેલ બાળકી પર દીપડાએ કર્યો હુમલો. દીપડો બાળકીને ઉઠાવી જંગલમાં લઇ ગયો અને બાળકીને ફાડી ખાધી. ત્યારબાદ સવારે જંગલમાંથી બાળકીની દીપડાએ ફાડી ખાધેલી મળી લાશ. વનવિભાગને જાણ થતા ઘટના સ્થળે પંહોચી.
