દાહોદ જિલ્લામાં મહિલા પર અત્યાચારનો વિડિયો થયો વાયરલ : ધાનપુર પોલીસે વાયરલ વિડિયોના આધારે 19 લોકો ઉપર ગુનો નોંધી ૧૧ ની કરી ધરપકડ

0
285

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS

દાહોદ જિલ્લામાં મહિલા પર અત્યાચારનો વિડિયો થયો વાયરલ. વાયરલ વિડિયો ધાનપુર તાલુકાનો હોવાનું અનુમાન. વાયરલ વીડિયોમાં મહિલાને નગ્ન કરી માર મારતો વિડિયો થયો વાયરલ. માનવતાને પણ શરમાવે તેવો વિડિયો વાયરલ થયો. મહિલાના ખભા પર પુરુષને બેસાડી ગામમાં ફેરવવામાં આવી. મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ છે, તેવા આક્ષેપો સાથે જાહેરમાં મહિલાને નગ્ન કરી માર માર્યો. વિડિયો વાયરલ થતાં મહિલા પર અત્યાચાર ગુજારનાર તમામ સામે પગલાં લેવા લોક માંગ. ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો વિડિયો વાયરલ. ધાનપુર પોલીસે વિડિયોના આધારે 19 લોકો ઉપર ગુનો નોંધ્યો

દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની સુચના અને લીમખેડા Dy. S. P. કાનન દેસાઈની સૂચનાને આધારે ધાનપુર પોલીસે ગણતરીના કલાકોમા 11 આરોપીની ધરપકડ કરી 143, 144, 146, 147, 147, 292, 323, 504, 506 (2) તથા IT એકટની ધરાઓ જોડી ને કાર્યવાહી આગળ વધારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here