Thursday, May 15, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા કલેકટર યોગેશ નીરગુડેના અધ્યક્ષ સ્થાને District Registering Authority ની બેઠક...

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નીરગુડેના અધ્યક્ષ સ્થાને District Registering Authority ની બેઠક યોજાઈ

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને District Registering Authority ની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ડીસ્ટ્રીકટ રજીસ્ટ્રીંગ ઓથોરીટીના ગઠનમાં ફેરફાર અને તે ફેરફાર કરવા સાથે રજીસ્ટ્રેશન વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ સાથે જાહેર આરોગ્ય સંસ્થાઓના રજીસ્ટ્રેશન અને તમામ ખાનગી આરોગ્ય સંસ્થાઓની યાદી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તૈયાર થવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જાહેર તથા ખાનગી આરોગ્ય સંસ્થાઓના CEA રજીસ્ટ્રેશનથી, સંસ્થામાં લઘુતમ ધારાધોરણો પાલન, PMJAY ની અમલવારી અને અન્ય કાયદાને લગત નિયમો હેઠળ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સાથે ફૂડ એન્ડ ડ્રગના અધિનિયમ મુજબ જે તે ના System ને અનુરૂપ દવા -સારવાર માટેની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, સી.ડી.એચ.ઓ. ઉદય ટીલાવત, ઝાયડસ હોસ્પિટલના અધિકારીઓ, મેડિકલ ઓફિસરો, જિલ્લા આયુષના અધિકારી સુધીર જોશી તેમજ આરોગ્ય વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments