દાહોદ જિલ્લા પંચાયતનું કરોડોનું કુલર કૌભાંડ શું છે ?? અને આ કૌભાંડના રીંગલીડર કયા અધિકારી છે ? ટૂંક સમયમાં NewsTok24 કરશે મોટો ઘટસ્ફોટ

0
1339
દાહોદ જિલ્લા પંચાયતનું કરોડોનું કુલર કૌભાંડ શું છે ?? અને આ કૌભાંડના રીંગલીડર કયા અધિકારી છે ? ટૂંક સમયમાં  NewsTok24  કરશે મોટો ઘસ્ફોટ.

દાહોદમાં કોરોના કાળમાં ભ્રષ્ટચારએ ચોતરફ માઝા મુકી છે, અને કોરોના તો શું આવ્યો અમુક અધિકારી તો વેપારી બની ગયા અને કરી નાખ્યું કરોડો રૂપિયાનું કુલર કૌભાંડ. શું તમે જાણો છો આ જિલ્લા પંચાયતનું કુલર કૌભાંડ શું છે ?  નથી જાણતા તો રાહ જુઓ…

 NewsTok24  ટૂંક સમયમાં પુરાવા સાથે આપણી સમક્ષ આ કુલર કૌભાંડનો ખુલાસો કરશે અને આમા કેટલો ભ્રષ્ટચાર ક્યાં થયો છે અને કેવી રીતે થયો છે, તેમજ આ ખુલ્લેઆમ ભ્રષ્ટચાર કયા અધિકારીની મદદથી કોણે કર્યો છે. તે પણ  NewsTok24  ની ટિમ  પૂરતા પુરાવાઓ અને મુદ્દાસર જનતા સમક્ષ કૌભાંડનો પરદાફાશ કરશે. આ કૌભાંડ થકી જિલ્લા પંચાયતના કયા કયા ઉચ્ચ અધિકારીઓએ શું લીધું ? શું ખરીદ્યું ? અને કોણે કેટલી કટકી કરી, કેવી રીતે અને સરકાર સાથે છેતરપિંડી કરી લોકોના ટેક્સમાં ભરાતા કરોડો રૂપિયા કેવી રીતે ખોટી જગ્યાએ વેડફી નાખ્યા. તે બધો ઘસ્ફોટ એક સાથે  NewsTok24  કરવા જઈ રહ્યું છે. ત્યારે જોતા રહેજો  NewsTok24 .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here