દાહોદ જિલ્લા પોલિસ વડાની સૂચના થી દાહોદ LCB પી.આઈ.તડવી અને ટિમેં લૂંટ ધાડ ના કૂખ્યાતો ને કર્યા ઝબ્બે

0
116

Keyur Parmar Dahod

દાહોદ જિલ્લામાં નવનિયુક જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ ના પેડભાર સાંભળતાની સાથેજ દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી, વંશોંડાયેલ ગુનાઓ, તેમજ અસામાજિક પ્રવૃત્તિ ડામવા જેવી કામગીરી માટે સૂચના આપતા જિલ્લા એલ.સી.બી એ નાસ્તા ફરતા કુલ 53 આરોપીયીઓ ઝડપી પડ્યા તેમજ દારૂના 11 કેસો કાર્ય અને સાથે સાથે ધાડ લૂંટ ના અને ચોરીના 30 ગુનાઓ શોધી કાઢી ચાર આરોપીઓ ને ઝડપી પડ્યા હતા અને તે બાલ જિલ્લા પોલીસ વડાએ દાહોદ ની એલ.સી.બી પી,આઈ તડવી અને ટીમને અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here