દાહોદ જીલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્તર પ્રદેશ સહીત 5  રાજ્યોની વિધાન સભાની જીતનો જશ્ન મનાવાયો

0
278

Himanshu parmar

logo-newstok-272-150x53(1)

HIMANSHU PARMAR – DAHOD

ઉત્તર પ્રદેશ સહીત 5 રાજ્યોના વિધાન સભાના પરિણામોમાં ભાજપ તરફી આવતા ઉત્તર પ્રદેશમાં અભારતની જેમ દાહોદ જીલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખૂશીની લહેર ફેલાઈ ગઈ હતી. ત્યાબાદ શહેરનાં નગર પાલિકા પ્રમુખ સંયુક્તા મોદી, કમલેશ રાઠી, નીરજ દેસાઈ, નલીનકાંત મોઢિયા, રંજનબેન ભૈયા તેમજ નગર પાલિકાનાં કાઉન્સિલરો તેમજ દાહોદ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ દાહોદ નગર પાલિકા ચોક ખાતે એકત્ર થયા હતા અને ઢોલ નગારા સાથે ઝૂમીને ફટાકડા ફોડી અને એકબીજા ઉપર ગુલાલ ઉડાડયુ હતું અને ત્યાર બાદ ગરબાની રમઝટ બોલાવી એડવાન્સમાં ખુશીથી હોળી માનવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here