દાહોદ ટાઉન પી.આઈ અને ગોદી રોડના અગ્રણી દ્વારા ટાઉન પોલીસ સ્ટેશનમાં ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરાયું

0
261

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના (ટાઉન) P.I. વી.પી. પટેલ અને ગોદી રોડ વિસ્તારના અગ્રણી રહેવાસીઓએ સાથે મળીને કોરોના વાઈરસ (Covid-19) ધ્યાનમાં રાખી ગત તા.૦૨/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ પોલીસ મથકે ફરજ બજાવનાર પોલીસ જવાનો (T.R.B. જવાન, G.R.D. જવાન તથા હોમગાર્ડ જવાન) ને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here