દાહોદ નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ઘરેઘરે-વ્યકિગત શોચાલયો બનાવી સ્‍વચ્છતા જાળવી નિરોગી જીવન જીવી શકાય

0
291

logo-newstok-272-150x53(1)

Himanshu parmar dahod

પવર્તમાન વહીવટી તંત્રના વધારાની વ્યવસ્‍થાનો ઉમેરો કરી રાજયના નાગરિકોને સ્‍પર્શતી વ્યકિતલક્ષી   રજૂઆતોનો સ્‍થળ ઉપર જ ઉકેલ લાવવાની વહીવટ ગતિશીલ ,પાશદર્શિતા તથા સંવેદન શીલતાની અનુભૂતિ પ્રજાને થાય તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે પારદર્શીત પ્રશાસન માટે પ્રતિબધ્ધ સરકાર પ્રજાની લાગણી-માગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે દાહોદ નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ દાહોદ આઈ.ટી.આઈ ખાતે યોજાયો હતો

આ પ્રસંગે પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા ના કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here