THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા અને પ્રશાંત દેસાઈ દ્વારા દાહોદ શહેર અને જિલ્લાની તમામ જનતાને જન્માષ્ટમી (કૃષ્ણ જન્મ) ની હાર્દિક શુભકામના પાઠવી હતી. અને તેઓએ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી થી દાહોદ શહેર અને જિલ્લાની તમામ વ્યક્તિઓ આ બીમારી થી મુક્ત થઈ સ્વસ્થ રહે તેવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના.