દાહોદ ભગિની સમાજ દ્વારા પ્રાંતીય અધિવેશન નું આયોજન કરાયું

0
216

Himanshu Parmar Dahod 

દાહોદ ભગિની સમાજ દ્વારા આજરોજ પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી જેમાં દાહોદ ભગિની સમાજ વતી પત્રકારો ને હેમાબેન શેઠે સંબોધન કર્યું હતું.
હેમાબેને જણાવ્યુ હતુ કે આજ રોજ સાંજે 28/10/17 રાધે ગાર્ડન ખાતે ભગિની સમાજ દ્વારા પ્રાંતીય મહિલા અધિવેશન ના કાર્યક્રમ ના ભાગ રૂપે  માનનીય નલિનભાઈ શાસ્ત્રીજી એ  ગીતાજી તથા માનવ જીવન પર પ્રવચન આપ્યું હતું  તથા  ડો.કપિલભાઈ ત્રિવેદી દ્વારા કલાસિકલ સંગીત જલસો રાખવામાં આવેલ હતો.
જ્યારે બીજે દિવશે 29/10/17 ના રોજ લક્ષ્મી ઇન ખાતે અધિવેશન તથા વકૃત્વ સ્પર્ધા નું અજોયન કરવામાં આવ્યુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here