દાહોદ : લીમખેડા હડફ નદી ઉપર રેલ્વે પુલનો સ્લેબ ડેમેજ થતા 2 ટ્રેનો પરત  કોઈ જાન હાની થઇ  નથી ( NEWSTOK24 EXCLUSIVE )

0
811

Umesh Panchala - Limkhedabreaking8

logo-newstok-272-150x53(1) UMESH PANCHAL LIMKHEDA 
દાહોદ જીલ્લા ના લીમખેડા તાલુકા ના મુખ્ય મથક લીમખેડા ગામે આવેલ હડફ નદી ઉપર ના રેલ્વે પુલ નો સ્લબ ધસી પડતા બે ટ્રેનો ગોધરા થી પરત હતી. કારણ કે ઉપ લાઇન ના પુલ નો સ્લબ તુટ્યો  કારણ  વેહલી સવારે બોમ્બે તરફ જાતે ટ્રેનો ને ડાઉન લાઈન પર  લોકાલ ટ્રેનો ને ગોધરા થી પાછી પરત કરી હતી  જેમાં આનંદ મેમુ અને ઇન્ટરસીટી  સમવેશ થાય છે.  રેલ્વે  કર્માંચારીયોએ તાત્કાલિક ડાઉન લાઈન  ઉપયોગ   કરી અને ટ્રેનો ને રવાના કરી હતી.  સદનસીબે   થયો ત્યારે પુલ  ટ્રેન  નહોતી અને તેથીજ દાહોદ : લીમખેડા હડફ નદી ઉપર રેલ્વે પુલનો સ્લેબ ડેમેજ થતા 2 ટ્રેનો પરત  કોઈ જાન હાની થઇ  નથી.સુત્રો ના  રેલ્વેની  બ્રીજની સમારકામ ની  ચાલતી હતી અને આ ઘટના  બની છે. પરંતુ અંતે કોઈ નુકશાન નથી થયું એ બાબત ખુબ મહત્વની છે.  સવારે પીક ટાઇમ દરમિયાન જો કોઈ મોટો હાદસો થયો હોત  જવાબદાર કોણ હોત ?  રેલ્વે ભવિષ્યમાં આવી વસ્તુ ની તકેદારી રાખશે ખરી ? રામ જાણે ?
                           પ્રભુ ની રેલ પ્રભુ નજ હવાલે
HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here