દાહોદ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ ઘ્વારા રાબડાલ ચામુંડા માતાના મંદિરે અનાસ પ્રખંડનો સત્સંગ કાર્યક્રમ યોજાયો 

0
419
logo-newstok-272-150x53(1)KEYUR PARMAR BUREAU DAHOD
દાહોદ પ્રખંડ નો વિશ્વ હિન્દૂ પરિષદ નોઅનાસ પ્રખંડનો નો કાર્યક્રમ આજે બપોરે 7.00 કલ્લાકે રાબડાલ  ચામુંડા માતાના મંદિરે યોજાયો હતો. આ કાર્યક્રમમાં  વિશ્વ હિન્દૂ પરિષદના વિભાગ સંગઠન મંત્રી રાજુ ભારદ્વાજ , જિલ્લા મંત્રી નેહલ શાહ , બજરંગદળ સંયોજક નન્નું માવી,  પ્રખંડ સહમંત્રી મિતેષ ચાવડા, ધવલ ચાવડા  તેમજ અન્ય 50 જેટલા કાર્યકરો  પ્રખંડ માંથી ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ નો લાભ લીધો હતો।  આ પ્રસંગે બૌદ્ધિક  ભારદ્વાજે લીધું હતું અને પૂરતું માર્ગદર્શન સત્સંગ કેમ કરવા તે  પડ્યું હતું.navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here