દાહોદ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ ઘ્વારા દાહોદ પ્રખંડ નો સત્સંગ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ ખાતે યોજાયો 

0
391
Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR DAHOD
દાહોદ પ્રખંડ નો વિશ્વ હિન્દૂ પરિષદ નો દાહોદ પ્રખંડ નો કાર્યક્રમ આજે સાંજે 5.00 કલ્લાકે વૈજનાથ મહવદેવ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ માં વિશ્વહિંદુ પરિષદ ના વિભાગ સંગઠન મંત્રી  રાજુ ભારદ્વાજ , જિલ્લા મંત્રી નેહલ શાહ , બજરંગદળ સંયોજક નન્નું માવી તેમજ અન્ય 30 જેટલા કાર્યકરો  પ્રખંડ માંથી ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ નો લાભ લીધો હતો।  આ પ્રસંગે બૌદ્ધિક  ભારદ્વાજે લીધું હતું અને પૂરતું માર્ગદર્શન સત્સંગ કેમ કરવા તે  પડ્યું હતું.HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here