દાહોદ વિશ્વહિન્દૂ બજરંગદળ ઘ્વારા માભારતી ઉદ્યાનમાં અખંડ ભારત દિવસના ઉપલક્ષમાં  ભારત માતાની મહાઆરતી નો ભવ્ય કાર્યક્રમ યોજ્યો  

0
357
Himanshu parmarlogo-newstok-272-150x53(1)HIMANSHU PARMAR DAHOD 
            દાહોદ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ ઘ્વારા 14મી ઓગસ્ટના રોજ સાંજે 5.00વાગે દાહોદ સ્ટેશન રોડ પાર આવેલ મા-ભારતી ઉદ્યાનમાં મહાઆરતી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અતિથિ  વિશેષ તરીકે વિશ્વ હિન્દૂ પરિષદના જિલ્લા પ્રમુખ ગોવિંદભાઇ નટ  હતા. તેમની સાથે દાહોદ જિલ્લા મંત્રી શાહ , જિલ્લા ઉપાધ્યક્ષ ગૌરાંગભાઈ ભાટિયા, જિલ્લા બજરંગદળ સંયોજક નન્નુભાઈ માવી તેમજ જિલ્લા સમરસતા પ્રમુખ હુકમચંદ બિલ્લોરીએ પણ મંચસ્થ રહ્યા હાતા.navi 2images(2)HONDA NAVI 
                 કાર્યક્રમ ની શરૂઆત એકાત્મતા મંત્ર  આવી હતી. ત્યારબાદ જિલ્લા બજરંગદળ સંયોજક નન્નુભાઈ માવી એ પરિચય આપ્યો હતો।.તેમના પરિચય બાદ દાહોદ દાહોદ જિલ્લા મંત્રી  નેહલભાઈ શાહએ અખંડ ભારત વિષય  માહિતી આપી હતી.અને  જણાવ્યું હતું કે હિન્દુસ્તાન ને ફરી ભારત વર્ષ છે.  કોઈ ટુકડા કરીનાખવની વાત કરે તો  સાખી લેવાય ખરા ? શું આપડે  રાક્ક્ષ કરવામાં સખ્શમ નથી ? જે  પાર આપડે  લીધો છે એની રિક્ષા કરવાની  ફરજ છે.ભારતમાતા ની રક્ષા  આપડી અને આપડા પરિવાર ની રક્ષા થશે.અને ત્યાર બાદ જિલ્લા પ્રમુખ ગોવિંદભાઇ નટે પોતાનું વક્તવ્ય કર્યું હતું તેમાં તેમને પણ ધાર પ્રહારો કરતા જણાવ્યું હતું કે આપડે હિંદુઓ નાતી જ્ઞાતિ  ઊંચા ના આવી શક્ય એટલે આપડો ગેરલાભ ઉઠાવી માત્ર થોડાક પૈસાની લાલચો આપી ધર્મ પરિવર્તન કરી આપદ હિન્દુસ્તાન ને પણ તહેસ નહેસ કરવા માંગે છે પણ આજનો હિન્દૂ હવે જાગી ગયો છે. આ શક્ય નહિ બને હમે ભારત માતાના ટુકડા નહિ  દઈએ અને અખંડ ભારત બનાવવા માટે  મળીને શંકલ્પ  છીએ કે હમે ભારત ને અખંડ બનાવવા માટે કાર્ય કરતા રહીશુ તેવું જણાવ્યું હતું.ત્યારબાદ કાર્યક્રમ ને આગળ વધારતા ભારત માતાની મહાઆરતી કરવામાં આવી હતી અને મહાઆરતી પછી દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ ગૌરાંગભાઈ ભાટિયા ઘ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here