દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારના એક બંધ મકાનમાંથી તસ્કરોએ 3લાખ ના મુદામાલ નો હાથ ફેરો કર્યો 

0
431
keyur parmar logo-newstok-272-150x53(1)Keyur parmar Dahod 
દાહોદ શહેરના ગોદી  રોડ વિસ્તાર ની ભાગ્યોદય સોસાયટીમાં રેહતા અંબાલાલ પટેલ પોતાને માદરે  લુણાવાડામાં સગાવાળા ના ઘરે લગ્ન હોઈ  ગઈ કાલે પતિ પત્ની બંને  જણા  હતા. અને આ તક નો લાભ લઇ ગત રાત્રીનાજ તસ્કરોએ ઘરમાં ઘુસી જઈ  બંને તિજોરીઓ તોડી અને કબાટો વેરવિખેર કરી નાખી ઘરમાં મૂકી રાખેલ સોનાના 8 ટોળાના દાગીના અને 6 જોડ ચાંદીની પાયલ કુલ મળીને રૂપિયા 3,25000/-ના  મુદ્દામાલની ચોરી કરી ભાગી ગયા હતા. આ બાબત ની જાન થતાજ પડોસીયોએ તેમને આ વાતની જન કરી અને મકાન માલિકે આવી ને પોલીસ ને બોલાવી અઆખી હકીકત ની જાન કરી ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here