દાહોદ શહેરના ચાકલીયા રોડ ખાતે વિશ્વ હિંદુ પરિષદે શિવાજીની જન્મ જયંતીની ઉજવણી ધામ ધૂમ થી કરી  

0
402
keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod
આજ રોજ ભારત ના વીર પુત્ર અને ભારત માતા ના લાલ કેહ્વતા એવા શિવજીની જન્જયંતી નિમિતે દાહોદ જીલ્લા વિશ્વ હિંદુ પરિષદ ધ્વારા દાહોદ ના ચાકલીયા રોંદ ઉપર આવેલ શિવજીની પ્રતિમા ને અભિષેક કરી અને સાફ સફાઈ કરી નવી ધજા  અર્પણ કરીને જાય શિવાજી ના જયઘોષ સાથે તેમની પ્રતિમા ને દાહોદ વિશ્વ હિંદુ પરિષદના મહામંત્રી નેહલ શાહ ધ્વારા તિલક કરવામાં આવ્યું ત્યારબાદ વિહિપ ના જીલ્લા પ્રમુખ ગોવિંદભાઈ નટ અને વિભાગ મંત્રી રમણભાઈ બારિયા ધ્વારા પુષ્પની માળા અર્પણ કરવામાં આવી હતી  ત્યાર બાદ ત્યાં ઉપસ્થિત વિભાગ સંગતન મંત્રી રાજુભાઈ ભારદ્વાજ , દુર્ગાવાહિની પ્રમુખ  જયોતિકાબેન શ્રીમાળી ,દુર્ગા વાહિની અમિષાબેન દેસાઈ , મનીષભાઈ પંચાલ બજરંગ દળ સહ સંયોજક , ઉખ્મીચંદ બિલ્લોરે , સંગઠન મંત્રી રમેશભાઈ વળવી તથા અન્ય કાર્યકર્તાઓ  હતા. અને આમ શિવાજી ની જન્મ જયંતી ધામધુમથી ઉજવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here