દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ હોલ અને ઓડિટોરિમનું આધુનિક પાર્કિંગ અને  રસ્તાઓ અને પાર્કિંગ પ્લેસની જગ્યાઓ નો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો 

0
666
Bhavin Saraiyalogo-newstok-272-150x53(1)BHAVIN SARAIYA DAHOD HONDA NAVI
દાહોદ શહેરના પ્રસન્ગ પાર્ટી પ્લોટ ખાતે સ્વામી વિવેકાનંદ હોલ અને ઓડિટોરિયમનું પાર્કિંગ ગોધરા રોડ થી મુવાલિયા ને જોડ તો રોડ  તેમજ દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોના કુલ 16 જેટલા રસ્તાઓ અને મીની પાર્કિંગની જગ્યાઓનો ખાત મુહૂર્ત કાર્યક્રમ દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ  અને આદીજારી   ભંભોર અને  બચુભાઈ ખાબડના તેમજ જિલ્લા કલેકટર પાડલીયાના વરદ  હસ્તે યોજાયો હતો.IMG_20160813_171930 આ કાર્યક્રમમાં દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી , ઉપપ્રમુખ ગુલશન બચાણી , સુધીરભાઈ લાલપુરવાલા , દાહોદ તાલુકા પ્રમુખ  પર્વતભાઈ ડામોર, જિલ્લા પ્રમુખ  આમલીયાર, કાઉન્સિલરો તેમજ અન્ય કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here