દાહોદ શહેરમાં આજે પણ મોટા ભાગે શેરી ગરબાની રમઝટ

0
1002

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)

KEYUR PARMAR BUREAU DAHOD

દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ નગરમાં આસો સુદ એકમ અને તા. ૦૧/૧૦/૨૦૧૬ શનિવાર થી તા.૧૦/૧૦/૨૦૧૬ સોમવાર સુધી ઠેક ઠેકાણે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ શહેરમાં શેરી ગરબા અનેરું મહત્વ ધરાવે છે.

દાહોદ શહેરમાં હાર્દસમા દોલતગંજ બજારમાં, ડબગરવાડ ઉપરવાસ અને ડબગરવાડ નીચવાસ એમ બંન્ને ડબગરવાડ વિસ્તારમાં, હનુમાન બજારમાં, દરજી સોસાયટીમાં, ગોકુલ સોસાયટી જેવી દાહોદ નગરની અનેક સોસાયટી અને વિસ્તારોમાં શેરી ગરબાએ પોતાનુ મહત્વ આજે પણ ટકાવી રાખ્યું છે.અને ખેલૈયાઓ  ગરબામાં વરસાદ ના ખમૈયા ના કારણે આથમે મન મૂકી અને  ઝૂમ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here