દાહોદ શહેરમાં આજે પદ્મવિભૂષણ જૈન આચાર્ય ભગવન શ્રીમદવિજય રત્ન સુંદરસૂરીશ્વરજી મહારાજ નું ધામ ધૂમ થી સામૈયું કરવામાં આવ્યું 

0
417

દાહોદ શહેરમાં આજે પદ્મવિભૂષણ જૈન આચાર્ય ભગવન શ્રીમદવિજય રત્ન સુંદરસૂરીશ્વરજી મહારાજ નું ધામ ધૂમ થી સામૈયું કરવામાં આવ્યું

This News  is SPONSERED By RAHUL MOTORS

– દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે વહેલી સવારે આચાર્ય ભગવંત શ્રીમદવિજય રત્ન સુંદરસૂરીશ્વરજી મહારાજ નું ધામ ધૂમ થી સામૈયું કરવામાં આવ્યું સવારે 6.00 વાગે દાહોદ ના તળાવ ઉપથી દાહોદના સકલ જૈન શિવાય અન્ય જ્ઞાતિના લોકો પણ જોડાયા હતા અને ખાસ કરીને દાઉદી વોહરા સમાજ નું બુરહાની બેન્ડ પૂજાય આચાર્ય મહારાજ ના સાથે રહ્યું હતું અને તેઓ એ પણ દાહોદ ના પ્રવેશની સાથ દાહોદ ની આ સામાજિક સાંરાસ્તાને વખાણી હતી. દાહોદ હવેલી મંદિર થી આ સામૈયું એમ.જી.રોડ થઇ અને દોલતગંજ બઝારપહોંચ્યું હતું જ્યાં ગુરુદેવની ગૌલી કરી સ્વાગત કર્યું હતું। ત્યાંથી જૈન દેરાસર આચાર્ય મહારાજે દર્શન કાર્ય બાદ દાહોદ જૈન સમાજ ની બહેનોએ કેમલ ની ખીલતું ફૂલ બનાવી સ્વાગત કર્યું હતું ત્યાંથી સામૈયું દાહોદ ના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યું હતું જ્યાં મહારાજ જીની સ્થિરતા હતી અને આજે તારીખ 13-05-18 થી 18-05-18 સુધી રોકાશે અને ત્યાંજ હાલમાં પ્રવચ્ચેન આપશે. 

– આજે પણ આચાર્ય મહારાજ નું પ્રવચે બરોબર 9.00 ના ટકોરે શરુ થઇ ગયું હતું અને આજનો વિષય હતો ” જે જાગે છે તે જીતે છે ” આ વિષય ઉપર પ્રવચન કરતા તેઓએ કહ્યું કે

1) વસ્તુનીષ્ઠ  મહત્તા – અને ધવરા જે પોતાની પ્રસિદ્ધિ ફેલાવાના માંગે છે એ ટેંશનમાં જ રહેવાનો.જરૂરિયાત ગરીબીની પણ પુરી થાય છે. પણ મહત્વાકાંક્ષા શ્રીમંતની પણ પુરી નથી થતી. તમે પ્રસન્ન થવા માંગો ચો કે શ્રીમંત ?

2) કાર્યનિષ્ઠ મહત્તા  – સત્કાર્યના કારણે તમારી ઓળખ ઉભી થાય છે તે કાર્યનિષ્ઠ મહત્તા.સારી વસ્તુ કદાચ ન પણ મળી શકે પરંતુ સારું કાર્ય કરવું હોય તો કોઈ અટકાવનાર નથી.

3) ગુણનિષ્ઠ મહત્તા –  સારા કર્યો તો દુર્જન પણ કરે શકાઈ છે.પણ ગુણનિષ્ઠ મહત્તા માટે સજ્જન બનવું જ પડે છે. સારું કરવું તે છે કાર્યનિષ્ઠ મહત્તા અને ખરાબ ન કરવું તે છે ગુણનિષ્ઠ  મહત્તા.

1— to get good  = વસ્તુનિષ્ઠ મહતા

2— to  do  good  = કાર્યનિષ્ઠ મહત્તા

3—to  be  good   =ગુણનિષ્ઠ  મહત્તા 

આ સામૈયામાં દાહોદ વોહરા બેન્ડની તથા અનેક જૈન બંધુઓ ની ઉપસ્થિતિથીએ સામૈયાને ચાર ચાંદ લગાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here