દાહોદ શહેરમાં ગેરકાયદેસર કતલ કરતાં પશુઓનો વિડીયો વાઇરલ થતા તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો દાખલ કરી દાહોદ ટાઉન P.I. ડામોર એ ઉત્કૃષ્ટ કામગીરી કરી ગેરકાયદેસરનું એક બહુ જૂનું સ્લોટર હાઉસ નગર પાલિકાની ટીમને સાથે રાખી તોડી પાડયું હતું

0
953
Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR – BUREAU DAHOD
THIS NEWS IS SPONSERED BY HONDA NAVI  RAHUL MOTORS DAHOD navi 2images(2)
ગેરકાયદેસર રીતે પશુઓનાં કતલ કરતાં વિડીયો વાઇરલ થતાં દાહોદમાં આખો માહોલ બગડી જાય તેવી પરિસ્થિતિ હતી અને સામાજિક માહોલ ડોહળાય નહિ  તે સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ૨૦૦૮ની સાલ થી એક સ્લોટર હાઉસનું લાઇસન્સ કેન્સલ થઈ ગયું હતુ ત્યાર બાદ તે એમ નું એમ પડ્યું હતું અને તેમાં ગેરકાયદેસર રીતે પશુઓનું કતલ થતી  હતી.પરંતુ આ જગ્યાનો  ગેરકાયદેસર રીતે પશુઓનાં કતલ કરતાં વિડીયો વાઇરલ થતાં દાહોદ પોલીસની ટીમે  નગર પાલિકા દાહોદની ટીમને સાથે રાખીને આ ઓપરેશન ને  સફળ બનાવ્યું હતું. એક જૂનું કતલખાનું હતું જે ગેરકાયદેસર હતું  અને ત્યાં થતી ગેરકાયદે પશુ ના કતલ ને રોકવા માટે દાહોદ ટાઉન P.I. ડામોરે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામાની સૂચનાથી અને Dy.S.P. એમ.આર.ગુપ્તાનાં માર્ગદર્શન હેઠળ સફળ ઓપરેશન કરી અને નગર પાલિકા દાહોદની ટીમને સાથે રાખી આ ગેરકાયદેસર સ્લોટર હાઉસ આખું તોડી નાખ્યું અને જમીનદોસ્ત કરી દીધું હતું અને આરોપીઓની અટક કરી જેનાથી ગેરકાયદેસર રીતે પશુઓના કતલ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને જો હવે કોઈ આમ ગેરકાયદેસર પશુઓનું કતલ કરતાં પકડાશે તો કાયદેસરની કાર્યવાહી વધુ કડક રીતે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને સાથે સાથે સ્થળ પાર થી બે ગયો બિનવારસી મળી આવી હતી જેને પંજાપરાપોળ ખાતે મોલકલવામાં આવી હતી.
આમ જયારે સમગ્ર રાજ્યમાં અફરા તફરી નો માહોલ છે ત્યારે દાહોદ ટાઉન પી.આઈ. એમ.જી. ડામોરે પોતાની સૂઝબુઝ  અને કુનહેથી આવા અસામાજિક તત્વનો અને કર્યો કરનારાઓને જેલના સળિયા  પાછળ ધકેલી અને દાહોદ ની શાંતિ અને એકતાને જાળવી રાખી દાહોદ પોલીસની ઉત્તમ કામગીરીની છબી ઉભી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here