દાહોદ શહેરમાં ગૌરીવ્રત દરમિયાન રોમિયોની ખેર લેતા દાહોદ ટાઉન પી.આઈ.એમ.જી.ડામોર 

0
976
Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR – BUREAU DAHOD
દાહોદ શહેરમાં હાલમાંજ ગૌરીવ્રત દર્મિયાન દાહોદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિસ્તારોમાં જેવાકે બાગ ,મંદિરો સ્ટેશન રોડ, રાત્રી બઝાર વગેરે જગ્યાએ બહેનો દીકરીઓ  આવે તે માટે દાહોદ ટાઉન પી.આઈ.એમ.જી.ડામોરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. 
આમ બહેનો અને દીકરીઓ શાંતિથી ગૌરીવ્રત ઉજવીશકે તે માટેની તમામ વવ્યવસ્થાઓ રાખવામાં આવી હતી. છતાં એકલદોકલ  ઘટના સ્વરૂપે રાત્રી બઝારમાં રોડ રોમિયો અને ધૂમ બાઈકર્સ ની ગેંગના અમુક તત્વો  હતા અને ત્યાં ફરતી બહેન  ખોટી નઝર રાખી તેમની  હોઈ આ બાબતે પી.આઈ.ડામોરને જાણ થતાંજ તેઓ સ્થળપર પહોંચી જઈને રોમિયોની આખી ટીમને જાહેર માં બોધ  ઇરાદે 100 ઉઠક બેઠક કરાવી હતી અને તેની ગણતરી ત્યાં હઝાર ભ્રભૂલકીઓ પાસે કરાવી હતી જેથી આ રોમિયો ને સબક મળે અને ફરીવાર આવી કોઈ હરકત કરતા.
આ કાર્યવાહી કરતા દાહોદ ટાઉન પી.આઈ. એમ.જી.ડામોરને ભ્રૂળકીઓએ  હતો અને કહ્યું હતું કે અંકલ આવી કાર્યવાહી  તો અમરે કેટલી શાંતિ મળે અને આ લોફરો  કરતાજ  જાય. 
આ બાબતે પી.આઈ. એમ.જી.  વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હા તેઓએ આ પ્રકારની કામગીરેઈ કરી હતી અને તેમને રોમિયોતિમને બોધ પાઠ છોડી દીધા હતા અને ફરીવાર જો આવું કરતા  પાડશો તો કડક પગલાં ભરીશ એમ પણ કહ્યું હતું.navi 2images(2)
RAHUL MOTORS – HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here