દાહોદ શ્રોફ અસોસીએસન દ્વારા આજે એકસાઈઝ વધારાના વિરોધમાં ફરીવાર સોની બઝારે બંધ પાળ્યો હતો અને એકલ દોકલ જે દુકાનો ખુલ્લી હતી તેને તેમના સભ્યોએ શાંતિપૂર્ણ રીતે બંધ કરાવી હતી. દાહોદ શ્રોફ અસોસીએસન ના સભ્યો ધ્વારા આજે સ્નાજે આ એકસાઈઝના અને સરકારી અધિકારીયો ને આપાયેલી વધુ પતિ સત્તાના ના વિરોધ માં આજે કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાહોદ ના શ્રોફ અસોસીએસન ના તમામ સભ્યો જોડાયા હતા. અને દાહોદ નગરમાં બઝાર થઇ મહાત્મા ગાંધી રોડ થઇ ને પોસ્ટ ઓફીસ વાળા રસ્તે પરત હતી . આ તમામ સભ્યોએ નવો વધરો ખીચો ના નારા લગાવ્યા હતા. આ રેલી માં દાહોદ શ્રોફ અસોસીએસન ના તમામ દુકાનદારોએ હતો અને આ કેન્ડલ માર્ચ ને સફળ બનવ્યો હતો .
