દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરનો કેન્દ્રિય મંત્રી મંડળમાં સમાવેશ થતાં ગરબાડા ખાતે ભા.જપ. ના કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી

0
1230

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN GARBADA 

  ભારત સરકારના કેન્દ્રિય મંત્રી મંડળમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો સમાવેશ કરવામાં આવતા તેઓ કેન્દ્રિય મંત્રી તરીકે શપથ ગ્રહણ કરતાં તે સમયે ગરબાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા કાર્યકરોએ ફટાકડા ફોડી તેમની કેન્દ્રિય મંત્રી તરીકેની નિયુક્તિને વધાવી હતી. જે પ્રસ્તુત તસવીરમાં નજરે પડે છે. 

HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here