દાહોદ સાંસદ દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરાવાઈ

0
377

 

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા જનસંપર્ક અભિયાન શરૂઆત કરાવાઈ. દાહોદમાં 2019 ને ધ્યાનમાં રાખીને ભાજપ ગુજરાત વિધાનસભામાં જે પછડાટ ખાધી છે તેને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ 2019 ની શરૂઆત કરી દીધી છે અને તેના ભાગરૂપે સમગ્ર ભારતમાં જનસંપર્કની શરૂઆત થઈ ગઈ છે જે સંદર્ભે દાહોદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીયમંત્રી જશવંતસિંહ ભાભોર દ્વારા દાહોદમાં ભાજપના કાર્યકર્તાઓ અને કાઉન્સિલરોને સાથે રાખીને જનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને દાહોદ શહેરમાં ઘરે ઘરે જઈને જનસંપર્ક અભિયાન આદર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here