દાહોદ સાંસદ ની ગૌરવ વિકાસ યાત્રા નુ ફતેપુરામા સ્વાગત પરંતુ ફતેપુરા નો વિકાસ ખોરંભે : સાંસદે ગ્રામજનોની મુલાકાત લેવાનુ ટાળ્યુ

0
462

sabir bhabhor logo-newstok-272-150x53(1)SABIR BHABHOR FATEPURA

નરેંન્દ્ર મોદી ની સરકાર ને બે વર્સ‌ પૂર્ણ થતા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર એ પોતાના મત વિસ્તામા ગૌરવ વિકાસ યાત્રા નો પ્રારંભ માનગઢ ધામ ખાતે થી પ્રારંભ કર્યો હતો આ ગૌરવ વિકાસ યાત્રા બધા વિસ્તાર મા ફરતી જઈ ને આજરોજ ફતેપુરા ખાતે પહોચી હતી જયા ફતેપુરા તાલુકાના કાર્યકર્તા ઓ એ સાંસદ તેમજ અન્ય નેતાઓનુ ફુલહાર થી સ્વાગત કર્યુ હતૂ ત્યારબાદ આ યાત્રા આગળ ના વિસ્તાર મા જવા માટે નિકળી ગઈ હતી. જયારે વિકાસ ની વાતો કરવા વાળા નેતા ઓ એ ફતેપુરા ના નગરજનો ને પડ્તી મુશકેલી કે અન્ય જરુરિયાત વિશે જાણવાનો કે લોકસંપર્ક કર્યા વગર જતા રહેતા લોકો મા નારજગી જોવા મળી હતી. હાલ કારમી ગરમી મા લોકો ને પાણી ની સમસ્યા નડી રહી છે અને નગર મા પાછ્લા પ્લોટ તેમજ મેઈન બજાર રસ્તા ની ખરાબ હાલત છે તેમજ ભુગર્ભ ગટર યોજના અંતર્ગત બનાવાયેલ ગટરો પણ ઉભરાઈ રહી છે આવી અનેક નાની મોટી સમસ્યા ને લઈ ને લોકો હાલાકી ભોગવી રહયા છે અનેક્વાર રજુઆત કરવા છ્તા પરિણામ શુન્ય જોવા મળી રહયુ છે તયારે આવી વિકાસ યાત્રા નો શુ મતલબ ? હાલ નગર મા પાણી તેમજ રસ્તા ની સૌથી મોટી સમસ્યા જોવા મળી રહી છે તંત્ર દ્રારા આ સમસ્યા નુ નિવારણ તાત્કાલિક લાવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે.
HONDA NAVI 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here