દાહોદ RTO કચેરી ખાતે GJ-20 AD-0001 થી 9999 ની સીરીઝના વાહનોનું રજીસ્ટ્રેશન શરુ, પસંદગીના નંબર માટે ડી. ડી. બંધ કવરમાં મોકલવા

0
716

keyur parmar logo-newstok-272-150x53(1)

Keyur Parmar – Dahod Bureau

દાહોદ જીલ્લાની મોટરીંગ પબ્લિકને જણાવવામાં આવે છે કે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દાહોદ ખાતે ટુ વ્હીલર વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે તા.02/04/2016થી GJ-20 AD-0001 થી 9999 સીરીઝ શરુ કરવામાં આવનાર હોય જે વાહન માલીકો પોતાના નવા વાહનમાં પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા હોય તેઓએ વાહનના જરૂરી દસ્તાવેજો સાથે તા.01/04/2016 સુધી રજુ કરવાના રહેશે, પસંદગીના નંબર માટે અરજી સાથે સીલબંધ કવર ઓફરની રકમના ફક્ત ડીમાન્ડ ડ્રાફ્ટ બીડાણે કરવાનો રહેશે, તેમજ કવર ઉપર વાહન નંબર દર્શાવવો નહિ, વાહન ખરીદી કાર્યના 30 દિવસની મુદ્દત બહારની અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here