દિલ્હી ખાતે યોજાનાર આદિવાસી કાર્નિવલમાં જવા માટે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો રવાના

0
489

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRAVIN KALAL FATEPURA


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં 129 ફતેપુરા વિધાનસભા નાં કાર્યકરો દિલ્હી ખાતે યોજાનાર આદિવાસી કાર્નિવલમાં જવા માટે તૈયારીઓ કરી આવી પહોંચ્યા હતાં તેઓ ફતેપુરા થી નીકળી સુખસર ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા જીલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ આમલિયાર, મંડળનાં પ્રમુખ યોગેશભાઈ પારગી, ડો.અશ્વિનભાઈ પારગી,ચતુરભાઈ પાણદોર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને ધારાસભ્ય અને પાર્ટી પ્રમુખની આગેવાની હેઠળ સુખસર થી પ્રસ્થાન કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here