દેત્રોજના અશોકનગર ગામે ગોગા મહારાજના મંદિરનું સંતોના હસ્તે ખાતમૂહુર્ત કરાયું

0
218

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR-  VIRAMGAM

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના અશોકનગર ગામે શ્રી લીંબજ માતાજી અને ગોગા મહારાજના મંદિરનું મહામંડલેશ્ર્વર કનકશ્ર્વરી માતાજી, દેત્રોજ રબારી ધર્મગુરૂ ગાદીના મહંત શ્રી લખીરામબાપુ, દુધઇ ગુરૂગાદીના મહંત શ્રી રામબાલ કદાસજીબાપુ, મહંત શ્રી બળદેવગીરીબાપુ (વાળીનાથ), કાસ્વાના ભુવાજી રાજાભગત, ભુવાજી વિરમભાઇ (ટુંડાલી), ના વરદ્હસ્તે મંદિરનું ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં વિરમગામ મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી  ર્ડા.તેજશ્રીબેન પટેલ, અશોકનગર સરપંચ શ્રી તરૂલત્તાબેન પટેલ, કિરીટભાઇ પટેલ (શ્રી રંગમ્ પેકેજીંગ કંપની), હરજીભાઇ રબારી (માજી સરપંચ), પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રાગજીભાઇ પટેલ, દેત્રોજ તાલુકા પંચાયતના પ્રમુખ દિપસિંહ સોલંકી, દેત્રોજ તાલુકા પંચાયતના અધ્યક્ષ ઇક્શ્ર્વરજી ઠાકોર, રબારી રણછોડભાઇ હરીભાઇ, રબારી કમાભાઇ, રબારી વાલજીભાઇ જકશીભાઇ, રબારી વાલજીભાઇ વસાભાઇ, રબારી જ્યેશ સૈજીભાઇ સહિત સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અશોકનગર ધામમાં આમ સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here