દેત્રોજ પોલીસ સ્ટેશનના 2 હોમગાર્ડ આમરણાંત ઉપવાસ પર, PSI વિજય પુરોહિતના મનસ્વી વર્તન તેમજ જાતી વિષયક શબ્દો બોલી અપમાનિત કરાયાનો આક્ષેપ

0
162

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ગ્રામ્ય દેત્રોજ પોલીસ મથકના ફરજ બજાવતાં હોમગાર્ડઝ ચંદ્રકાંત જે. પરમાર, અને દિપક કે. ઝાલાએ દેત્રોજ પોલીસ મથકના PSI વિજય જે. પુરોહિત દ્વારા અવારનવાર હોમગાર્ડઝ સાથેના મનસ્વી વર્તન તેમજ જાતી વિષયક શબ્દો બોલી અપમાનિત કરતાં આ બાબતે લેખીતમા રજુઆત કરી હોવા છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતાં આજરોજ મામલતદાર કચેરી ખાતે બંને હોમગાર્ડઝ જવાનોએ PSI વિજય પુરોહિત સામે જ્યાં સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી ના થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here